Nakrawadi સહિતના ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો : મનપા ખાતે લોકો ઉમટયા
RAJKOT, તા.૫ શહેરની ભાગોળે નાકરાવાડી ખાતેની મનપાની ઘનકચરા નિકાલ સાઈટ પર પ્રદુષણના કારણે ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે ભારે રોષ સાથે બે દિવસ પહેલા લોકોએ કોર્પો.ની ગાડીઓ રોકીને ચક્કાજામ કર્યો હતો. આ પ્રદુષણના યોગ્ય નિકાલ માટે તંત્રએ ખાતરી આપતા હાલ કચરાની હેરફેર તો પૂર્વવત થઈ છે, પરંતુ હજુ સુધી ગંદુ પાણી બહાર નીકળતુ હોય, ભવિષ્યમાં લોકોના […]