Gujarat Titans: એકસાથે બે દિગ્ગજો ગુજરાત ટાઈટન્સ સાથે છેડો ફાડે તેવી શક્યતા, યુવરાજને સામેલ કરવાની ચર્ચા

New Delhi , તા.24 IPLની ક્રિકેટ ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) માટે છેલ્લા થોડા સમયથી સમય સારો નથી ચાલી રહ્યો. આ ટુર્નામેન્ટમાં તેઓની શરૂઆત અપેક્ષા કરતાં ઘણી સારી રહી હતી. પોતાની પહેલી જ સિઝનમાં આ ટીમે ટાઇટલ જીતી લીધું હતું. તો બીજી સિઝનમાં ફાઇનલ સુધીની સફર ખેડી હતી. પરંતુ ત્યાર પછી ગયા વર્ષે કેપ્ટન હાર્દિક […]