Havanashtami today : શનિવારે નોમ-વિજયા દશમી એકસાથે, 16 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા ઉજવાશે
Gandhinagar,તા.11 ભક્તિ-શક્તિ-આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિમાં આજે હવનાષ્ટમી છે. આ નિમિત્તે અનેક માઇ મંદિરોમાં આવતીકાલે હવનનું આયોજન કરાયું છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે હવનનો પ્રારંભ થયો છે અને સાંજે સાંજે પુર્ણાહૂતિ કરાશે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી, નવાપુરા બહુચરાજી સહિતના મંદિરોમાં પણ આજે હવન થશે. ભદ્રકાળી મંદિરના દ્વાર શુક્રવારે 6 વાગે ખુલશે. શનિવારે સવારે પાંચ વાગે બંધ થશે. […]