જાણીતા singer and BJP નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી નેતા પર જ કર્યો હુમલો
Ahmedabad,તા.22 જાણીતા સિંગર વિજય સુવાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફિલ્મી સ્ટાઇલમાં ગુંડાગર્દી જોવા મળે છે. દિનેશ દેસાઇ નામના જમીન દલાલની ઓફિસ પર 50 જેટલા લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જીવનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને જમીન દલાલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા અને તેમના ભાઇ યુવરાજ સુવાળા સહિત 50 લોકો વિરૂદ્ધ […]