Swati Maliwal પર હુમલો કરવાના આરોપમાં વિભવ કુમાર જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
New Delhi,તા.૨૫ આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારે હાઈકોર્ટમાંથી રાહત ન મળતા હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં દિલ્હી હાઈકોર્ટે વિભવ કુમારને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સાથી વિભવ કુમારે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વિભવ કુમાર પર […]