કેસરિયો ખેસ પહેરો અને ગુનાખોરીનો પરવાનો મેળવો, હત્યા-દુષ્કર્મના આરોપીઓનું BJP connection
Dahod,તા.24 બેટી બચાવો- બેટી પઢાઓ ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે બળાત્કાર-હત્યા અને દુષ્કર્મના બધા આરોપીઓનું ભાજપ કનેક્શન ખૂલ્યું છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થાય છેકે, કેસરિયો ખેસ પહેરો અને ગુનો આચરવાનો પરવાનો મેળવો. અન્ય રાજ્યમાં બળાત્કારની ઘટના થાય તો હોબાળો-હંગામો મચાવવામાં ભાજપ કશુંય કસર છોડતી નથી ત્યારે ગુજરાતમાં કલંકિત કરતી ઘટનાનો બની […]