Surat:વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું

Surat,તા.17 સુરત પાલિકા એક તરફ દિવાળી માટે શહેરમાં રંગરોગાન અને લાઈટીંગ માટે કવાયત કરી રહી છે ત્યારે બીજી તરફ સુરત પાલિકાના અઠવા ઝોનમાં વેસુ પોલીસ મથકની નજીકથી કોઈ પાલિકાની લાઈટના કેબલ ચોરી ગયું  હોવાની વાત બહાર આવી છે. વેસુ પોલીસ સ્ટેશન સામે આવેલ બનિયાન ગ્રીન વેની લાઈટ પંદર દિવસથી બંધ છે. તેથી અંધારામાં લોકો વોકીંગ […]