વેરાવળ અનડીટેકટ ચોરીના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી સીટી પોલીસ
Veraval,તા.11 ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહજી એન.જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી/લુંટ/મીલ્કત સબધી ગુન્હાઓ શોધી કાઢવા આવા ગુન્હાઓ બનતા અટકાવવા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા સુચના અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.બી.એન.એસ. ક.૩૦૫, ૩૩૧,(૪), ૫૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૬/૦૧/૨૦૨૫ ના ક.૧૦-૦૦ થી તા.૦૩/૦૨/૨૦૨૫ ના વેરાવળ સોની વંડી સામે નગરપાલીકા કવાર્ટરમા કોઇ અજાણ્યા ચોર ઇસમોઓ […]