Venezuelaએ ટીકટોક પર લગાવ્યો ૧૦ મિલિયન ડોલરનો દંડ,ત્રણ કિશોરોના મોત બાદ સરકાર કડક
Venezuela,તા.૩૧ સોશિયલ મીડિયા એપ ટીકટોકની સમસ્યાઓ સતત વધી રહી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ આ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને અમેરિકામાં પણ તેને પ્રતિબંધિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાએ પણ ટીકટોક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. વાસ્તવમાં વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ટીકટોક પર ૧૦ મિલિયન ડોલરનો દંડ લગાવ્યો […]