Space માં ૭-૧૦ જાન્યુઆરીએ અદભુત પ્રયોગ કરવામાં આવશે

સ્પેડેક્સ મિશનની ટેકનોલોજીનો ઉપયોગ ભાવિ ચંદ્રયાન-૪ દ્વારા ચંદ્ર પરથી માટી,ખડકો લાવવાના પ્રોજેક્ટમાં થશે Mumbai, તા.૧ ૨૦૨૪ની ૩૦, ડિસેમ્બરે, રાતના ૧૦ઃ૦૦ વાગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ—સી ૬૦(પીએસએલવી-સી૬૦) દ્વારા સ્પેસ ડોકિંંગ એક્સપરિમેન્ટ(સ્પેડેક્સ) મિશનને સંપૂર્ણ સલામતી અને સફળતા સાથે તરતું મૂકવામાં આવ્યું છે. સ્પેસડેક્સ મિશન અમારા શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટર પરનું ૯૯ મું સફળ મિશન […]