Vegetable Prices માં તીવ્ર ઘટાડાથી હવે વ્યાજદરમાં મોટો ઘટાડો કરાશે

New Delhi, તા. 13 એસબીઆઈના અહેવાલ મુજબ, ખાદ્ય અને પીણાના ફુગાવામાં તીવ્ર ઘટાડા (માસિક ધોરણે 1.85% થી 3.84% ઘટીને) ને કારણે ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો ઘટીને 3.6% ની 7 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ ઘટાડો શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે થયો હતો, જે 20 મહિના પછી ઘટીને નકારાત્મક 1.07 ટકા થઈ ગયો હતો. આ વખતે […]

Vegetable ના ભાવમાં વધારો ઝીંકાયો,ઉંધિયાનો ચટાકો મોંઘો પડશે

Gandhinagar,તા.૨ શિયાળામાં આ વખતે સ્વાદપ્રેમીઓને ઉંધીયાનો ચટાકો મોંઘો પડી શકે છે. વાત એમ છે કે, કમોસમી વરસાદથી શાકભાજીની કિંમતમાં રૂપિયા ૧૦ થી રૂપિયા ૨૦નો વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં શાકભાજીની આવક શરૂ થઈ જતી હોય છે. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. પરંતુ આ વખતે હજુ શાકભાજીના ભાવ આસમાને છે. શાકભાજીના […]

લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, મોંઘવારી મુદ્દે government મૂક પ્રેક્ષક

Gandhinagar,તા.26 ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજા રાઉન્ડમાં તો દક્ષિણ ગુજરાત તો પાણીપાણી થયુ છે. હવે ઘીરે ધીરે અન્ય જીલ્લાઓ પણ વરસાદી પાણીમાં તરબોળ થવા માંડ્યા છે. વરસાદને કારણે ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોટાભાગના શાકભાજીનો ભાવ રૂ. 80-100ની આસપાસ […]