દીકરીના કહેવાથી Chief Justice Chandrachud બન્યા વીગન, સિલ્ક અને ચામડાની વસ્તુઓ ખરીદવાનું બંધ કર્યું
New Delhi, તા.08 સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક કાર્યક્રમમાં વીગન બનવા પાછળનું કારણ શેર કર્યું હતું. ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘હું મારી દીકરીના કહેવાથી વીગન બન્યો છું અને અમને ક્રૂરતા મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી છે. આથી હવે હું અને મારી પત્ની સિલ્ક કે ચામડાની બનેલી વસ્તુઓ ખરીદતા નથી.’ ડેરી ઉત્પાદનો અને મધ […]