Amreli માં કમ્પ્યુટર ઓપરેટરોનો અનોખો વિરોધ, ભાજપના સભ્ય બની કાર્ડ પર લખાવ્યું ‘પગાર વિહોણા VCE

Babra,તા,11 હાલ દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના બાબરા પંથકમા ગ્રામ પંચાયતોમા કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરો ભાજપના સભ્ય તો બન્યા પરંતુ પોતાની ઓળખ પગાર વિહોણા VCE તરીકે આપી અનોખો વિરોધ કર્યો છે. જાણો શું મામલો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ પંચાયતોના VCE ઓપરેટરો ભાજપના સદસ્ય બનીને પગાર વિહોણા VCE તરીકેની […]