Varun Dhawan, Shraddha Kapoor and Kriti Sanon એક ફિલ્મમાં જોવા મળશે?

છેલ્લાં ૫૦ દિવસથી કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા પછી હવે આ ફિલ્મની ગતિ થોડી ધીમી પડી છે Mumbai, તા.૯ વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨’ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે. તેઓ રાહ જુએ છે કે ક્રિતિ સેનન, શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વિશે […]

Varun Dhawan ની ભત્રીજી અંજનીની ફિલ્મ હવે ‘દેવરા’ સાથે ટકરાશે

વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન મોટા પડદે ‘બિન્ની એન્ડ ફેમિલી’ સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે Mumbai, તા.૨૧ વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન મોટા પડદે ‘બિન્ની એન્ડ ફેમિલી’ સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. પહેલાં તેની ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતું, પરંતુ હવે તેની ફિલ્મ પોસ્ટપોન એક અઠવાડિયું પોસ્ટપોન થઈને ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની […]

Actress Shraddha Kapoor ને એક સમયે વરુણ ધવને રીજેક્ટ કરી હતી

Mumbai,તા.૨૦ શ્રદ્ધા કપૂર, જે આ દિવસોમાં સ્ત્રી ૨ ની બોક્સ ઓફિસ પર સફળતાની ઉજવણી કરી રહી છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ તેને પસંદ કરે છે. છોકરાઓ માટે તેના પર ક્રશ થવું સામાન્ય વાત છે. આ અભિનેત્રીને બાળપણના દિવસોમાં બોલિવૂડ એક્ટર પર પણ પ્રેમ હતો. જોકે તેણીને નકારી કાઢવામાં આવી હતી. આટલું જ […]

સની દેઓલની બોર્ડર ટૂમાં હવે Varun Dhawan ની પણ એન્ટ્રી

અગાઉ આયુષમાને ફિલ્મ છોડી દીધી હતી બોર્ડર ટૂનું શૂટિંગ આગામી નવેમ્બરમાં શરુ થશે, 2026માં રીલિઝનું પ્લાનિંગ Mumbai.તા.17 સની દેઓલની ‘બોર્ડર ટૂ’માં વરુણ ધવનની  એન્ટ્રી થઈ છે. અગાઉ આયુષમાને આ ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલ આવ્યા હતા. સની ઉપરાંત દિલજીત દોસાંજે પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  ‘બોર્ડર ટૂ’નું શૂટિંગ આગામી નવેમ્બરમાં […]

Varun Dhawanની ફિલ્મમાં શ્રી લીલાને હજુ સાઈન કરાઈ નથી

શ્રીલીલાના બોલીવૂડ ડેબ્યૂ વિશે ગૂંચવાડો ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે પંરતુ કાસ્ટિંગ હજુ ફાઈનલ નહિ હોવાનો નિર્માતાનો ખુલાસો Mumbai,તા.02 સાઉથની એકટ્રેસ શ્રી લીલા વરુણ ધવન સાથેની એક ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી હોવાની ચર્ચાઓ હતી. જોકે, હવે નિર્માતાએ સ્પષ્ટતા કરી છે કે શ્રીલીલાને આ ફિલ્મ માટે હજુ સાઈન કરવામાં આવી નથી. વાસ્તવમાં  એવી […]

‘મારા દીકરાને Siddharth Malhotra થી ઈર્ષા થતી હતી..’ દિગ્ગજ ફિલ્મ નિર્માતાનો ચોંકાવનારો દાવો

Mumbai,તા.02 વરુણ ધવનની ગણતરી આજનાં સૌથી ચર્ચિત સિતારાઓમાં થાય છે. તેમણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આલિયા અને સિદ્ધાર્થે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત તાજેતરમાં સામે આવી છે. તમને જાણીને નવાઈ થશે કે, શૂટિંગ દરમિયાન વરુણને સિદ્ધાર્થથી ઈર્ષા થતી હતી. […]