અમદાવાદ – ભુજ ‘Vande Bharat’ ટ્રેન ટ્રાયલમાં 5 કલાકે ભુજ પહોંચી, જાણો ક્યારથી નિયમિત દોડતી થશે
Ahmedabad,તા.09 આગામી નવરાત્રી-દિવાળી આસપાસથી ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન નિયમીતપણે દોડતી થશે તેવા અણસાર જાગ્યા છે. ભુજ- અમદાવાદ વચ્ચે વંદે ભારતની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અમદાવાદથી ભુજનું અંતર પાંચ કલાકમાં કાપી મેટ્રો ટ્રેન ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથે બપોરે 12.59 કલાકે ભુજ આવી હતી. અમદાવાદથી ભુજ પહોંચતાં પાંચ કલાક લાગ્યા સફળ […]