Vande Bharat Train માં ફક્ત શાકાહારી ભોજન જ મળશે, માંસાહારી ખોરાક લઈ જવા પર પણ પ્રતિબંધ
New Delhi,તા.૩ વંદે ભારત દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે શાકાહારી છો તો હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. નવી દિલ્હીથી કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી જતી વંદે ભારત ટ્રેન અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનમાં તમને ફક્ત શાકાહારી ભોજન જ […]