Vande Bharat અચાનક બંધ થઈઃ માલગાડીના એન્જીનથી હંકારવી પડી

New Delhi,તા.૧૦ હાવડા રેલવે લાઇનની ડાઉન લાઇન પર વંદે ભારત એક્સપ્રેસ એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ ગઈ હતી અને ભરથાણા-સામ્હો સ્ટેશન વચ્ચે સિગ્નલ નંબર ૫૧૪ પર ઉભી રહી ગઈ હતી.લગભગ સાડા ત્રણ કલાક સુધી ડાઉન લાઇન પર ટ્રાફિક બંધ રહ્યો હતો, જેના કારણે અડધો ડઝન ટ્રેન પાછલા સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી.ઇટાવાથી માલસામાન […]

Railway એ દેશની સેમી હાઈ સ્પીડ વંદે ભારતની ૧૦૦ ટ્રેનોના ઓર્ડર રદ કર્યા

New Delhi, તા.૧૪ વંદે ભારત ટ્રેનની ઘણી સેમી-હાઈ સ્પીડ ટ્રેન દેશના ઘણા ભાગોમાં દોડી રહી છે. પરંતુ દેશના તમામ લાંબા રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. વાસ્તવમાં સરકારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનાવવાનો ૩૦ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. આ યોજના હેઠળ ૧૦૦ વંદે ભારત ટ્રેનો બનાવવાનું […]

Vande Bharat Train રૅકોર્ડ તોડ્યો, અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રનમાં 130 કિ.મી.ની ઝડપે દોડી

Ahmedabad,તા.09 અમદાવાદ-મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરુ થઈ ગઈ છે. આ વંદે ભારત ટ્રેનની 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવી રહી છે. આજે (09 ઑગસ્ટ) સવારે 7 વાગ્યે અમદાવાદથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી. વડોદરા-સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોચી  વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ રન દરમિયાન અમદાવાદથી […]