Valsad જિલ્લાની ધરા ધ્રુજી, ગ્રામ્ય વિસ્તારમાં ૨.૯ ની તીવ્રતાનો earthquake નો આંચકો

Valsad,તા.૯ ધરમપુર તાલુકાના સરહદી ગામોમાં છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકા નોંધાઈ રહ્યા છે, જેના કારણે ગ્રામીણ કક્ષાએ લોકોમાં ભયનું વાતાવરણ છે. ગુરૂવારના રોજ ધરમપુરના ઉગતા ગામે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાની આસપાસના અસરામાં આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ધરમપુરથી ૪૬ કિલોમીટર દૂર આવેલા નડગધરી અને બોપી જાગીરી જેવા ગામોમાં ધરતીકંપના આંચકાનો […]

Valsad: હાય રે મોઘવારી ! લોકો હવે શાકભાજી પણ ચોરવા લાગ્યા

Valsad,તા.૧૮ મોંઘવારી કેટલી વધી ગઈ છે તેનું ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આ વિડીયો છે. લોકો હવે શાકભાજી પણ ચોરવા લાગ્યા છે. વલસાડમાં શાકભાજીની ચોરીના વિડીયો વાઇરલ થયા છે. વાપીના વાઇબ્રન્ટ સબ્જી માર્કેટમાં શાકભાજીની ચોરી થઈ છે. આમ ચોરોના હાથફેરામાંથી શાકભાજી માર્કેટ પણ બાકી રહ્યા નથી. આ ચોરી પાછી ધોળા દિવસે થઈ છે. આ ચોરી […]

Valsad ના તીથલ બીચ પર ફરી બિનવારસી ચરસ મળ્યું

તિથલ દરિયા કિનારા નજીકથી અંદાજે ૧ કરોડની કિંમતનું ૧.૧૦૦ કિલોનું ચરસનું પેકેટ મળી આવ્યું હતું Valsad, તા.૧ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ગુજરાતના દરિયાકિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી […]

Valsad માં જે પરિવારે રોજીરોટી અપાવી તે જ પરિવારની ૩ વર્ષની બાળકી પર એક નારાધમે દુષ્કર્મ આચર્યું

Valsad,તા.૨૯ વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકી પર એક નારાધમે દુષ્કર્મ આચર્યું.  પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં જ આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા ટ્રેનમાં જ મહારાષ્ટ્રમાંથી ધબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિત […]

Valsad માં સરકાર હસ્તકની કરોડોની જમીન મૂળ માલિકના નામે કરી ભાજપ નેતાના પરિવારને વેચી

 Valsad,તા.08 સુરતના ડુમસની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ જેવું જ કૌભાંડ વલસાડમાં સામે આવ્યું છે. વલસાડમાં ભાજપ નેતાને કહેવાતો ફાયદો કરાવવા માટે 3.80 કરોડ રૂપિયાનો બ્રિજ અને 80 લાખ રૂપિયાની પ્રોટેક્શન વોલ બનાવી આપવાનાં વિવાદિત પ્રકરણવાળી જમીન સરકાર હસ્તક કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી તત્કાલીન ઈન્ચાર્જ કલેક્ટર એવા નિવાસી અધિક કલેક્ટર (એડીએમ) […]

Gujarat નું વિકાસશીલ ગામ! નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવી પડી

Sindumbara ,તા.07 વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ગામના લોકોને અન્ય રોડ ઉપરથી જવા માટે 10 કિ. મી. નો ચકરાવો ખાવો પડતો હોય માન નદી પર બનાવેલ કોઝવે પરથી પસાર થવું પડે છે. ત્યારે મંગળવારે ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં કોઝવે પરથી જીવનાં જોખમે ધસમસતા પાણીના જોરદાર પ્રવાહમાંથી અંતિમયાત્રા કાઢવાની નોબત આવી હતી. અન્ય રોડ પરથી […]

Valsad જિલ્લાને મેઘરાજાએ ફરી ધમરોળ્યું, વાપીમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર

 Valsad:03 ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વલસાડ જિલ્લાના 45 મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ધોધમાર વરસાદથી વાપી જળમગ્ન બન્યું વાપીમાં […]

Kaparada માં 4.5 અને વાપીમાં 3.5 ઇંચ વરસાદ, વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો, 23 ગામ એલર્ટ

Valsad,તા.30 વલસાડ જિલ્લામાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી બેટિંગ શરૂ કરતા સોમવારે સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કપરાડામાં 4.5 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. સંઘપ્રદેશમાં ગત 33 કલાકમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ […]

Valsad માં મોગરાવાડીમાં દિવાલ ધરાશાયી, વાહનનો કચ્ચરઘાણ થયો

Valsad,તા.૨૨ વલસાડના મોગરાવાડીમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. મોગરાવાડીમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળ પર પંહોચી. દિવાલ ધરાશાયી થતા વાહનોનો નીચે ચગદાયા. આ ઘટનામાં બે કાર અને ત્રણ બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો. બનાવને પગલે સ્થાનિક કોર્પોરેટર, નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું આંકલન કર્યું. જો […]

Saurashtra બાદ Valsad માં ભારે વરસાદની શરૂઆત, ૪૦ ગામને જોડતો અંડર પાસ બંધ

Valsad,તા.૧૯ સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ૪૦ ગામોને જોડતો અંડર પાસ બંધ થયો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક વાહનચાલકો અટવાયો છે. વલસાડના એમ.જી રોડ, બંદર રોડ, ધનભૂરા રોડ, મોગરવાડી રોડ પાણીમાં ગરકાવ થયા છે. ઉંમરગામ તાલુકામાં ૨ કલાકમાં […]