Valsad માં મોતીવાડમાં યુવતી પર રેપ વિથ મર્ડર, આરોપીની ધરપકડ

Valsad,તા.૩ ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.વલસાડના મોતીવાડમાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો બન્યો છે. ત્યારે વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના મોત અંગે ખુલાસો થયો છે. યુવતીની પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મૃતક યુવતીના શરીર પરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. જિલ્લા પોલીસવડા સહિત ટીમે ઘટના સ્થળ […]

Valsad માં સાયન્સ કોલેજ પાછળના પ્લોટમાંથી હાડપિંજર મળતા પોલીસ દોડતી થઈ

સ્થાનિક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે એક હ્યુમન બોડીનું હાડપિંજર મળી આવ્યું હતું Valsad,તા.૨૮ વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના ખુલ્લા પ્લોટમાંથી હાડપિંજર મળી આવતા પોીલસ દોડતી થઈ છે.  ફોરેન્સિક પીએમમાં આ હાડપિંજર ૧૪થી ૨૦ વર્ષની છોકરીનું હોવાનું બહાર આવ્યું છે.વલસાડ પોલીસ માટે ઉદવાડાના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયો ત્યાં બીજો પડકાર […]

SOGએ વાપીમાંથી ૫.૨ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો ,એકની અટકાયત

Valsad,તા.૨૭ વલસાડ જિલ્લામાં ફરી નશાનો સામાન ઝડપાયો છે. એસઓજીએ વાપીમાંથી ૫.૨ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. કબ્રસ્તાન રોડ પર રાણાની ચાલમાં એસઓજીએ રેડ કરી હતી. ગાંજાના જથ્થા સાથે ૪.૨ લાખ રોકડા રૂપિયા પણ કબ્જે કર્યા છે. એસઓજીએ આ દરોડા દરમિયાન એકની ધરપકડ કરી છે. આ પહેલા પણ વલસાડ એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગેરકાયદે ચરસના […]

Valsad:એક દરજીની દુકાનનું 86 લાખથી વધુનું લાઈટ બિલ આવ્યુ

Valsad,તા.27ગુજરાતમાં વીજ વિભાગના અવારનવાર છબરડાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દરજીની દુકાનનું 86 લાખથી વધુનું લાઈટ બિલ આવ્યુ છે. લાઈટ બિલની આટલી રકમ જોતા જ દરજીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુસ્લિમ અન્સારી નામનો દરજી શહેરની ચોરગલી […]

Pardi માંથી દુષ્કર્મ બાદ યુવતીનું મર્ડર કરનાર નીકળ્યો સિરિયલ કિલર,છેલ્લા ૨૫ દિવસમાં ૫ હત્યા કરી

Valsad,તા.26 વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા આ ખૂંખાર આરોપીની ક્રાઈમ કુંડળી પોલીસના તપાસમાં ખૂલ્લી છે. આરોપીએ છેલ્લા ૨૫ દિવસમાં ૫ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પારડીમાં યુવતીની હત્યા કર્યા બાદ આરોપીના ગુનાઓ અટક્યો ન હતા. ત્યાર બાદ આરોપીએ […]

૧૦ દિવસ બાદ Valsad ના ચકચારી કેસની ગુથ્થી ઉકેલાઈ, રેપ વિથ મર્ડરનો આરોપી ઝડપાયો

Valsad ,તા.૨૫ ૧૦ દિવસ પહેલાના ચકચારી કેસની ગૂથ્થી ઉકેલાઈ છે. જિલ્લાના પારડીના મોતીવાડા નજીક એક કોલેજીયન યુવતી બેહોશ હાલતમાં મળી આવી હતી. ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી શંકાસ્પદ હાલતમાં મળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરી હતી. આ ચકચારી કેસનો આરોપી ઝડપાયો છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પોલીસના […]

Valsad જિલ્લાના કપરાડા તાલુકામાં કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચાર્યું

Valsad,તા.૨૧ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. જ્યાં કપરાડા તાલુકાની ૧૯ વર્ષીય યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચાર્યું છે. આપને જણાવી દઈએ યુવતીનાજ ફળિયામા રહેતા દૂરના પરિણીત કાકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. અને યુવતીનાં માતા-પિતા ઘરે ના હોય ત્યારે કૌટુંબિક કાકો તેના ઘરે પહોંચી જતો અને બળજબરીપૂર્વક શારીરિક સબંધ […]

Valsad માં મહાદેવનાં મંદિરે શિવલીંગ પર અભિષેક કરતી વખતે જ ભકત ઢળી પડયા

Valsad તા.20કોરોનાકાળ બાદ હાર્ટએટેકનુ પ્રમાણ વધી ગયુ જ છે અને રમતા-નાચતા કે ચાલવા-વાહન ચલાવતા લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે વલસાડમાં મહાદેવનાં મંદિરે શિવલીંગ પર અભિષેક કરતી વખતે જ ભરત ઢળી પડયા હતા. મંદિરમાં જ હાર્ટએટેકથી મોત નીપજતા અરેરાટી પ્રસરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કિશોર પટેલ (62) વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવના […]

Valsad માં ટ્યુશન જવા નીકળેલી કોલેજની વિદ્યાર્થીનીની લાશ મળી

Valsad,તા.૧૬ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. એક સમયે બહેન દીકરીઓ માટે સલામત મનાતા ગુજરાતમાં આજે ઘરેથી નીકળતી બહેન દીકરીઓ પરત આવશે કે નહીં તેવા સવાલ સર્જાયા છે.  વલસાડના પારડી તાલુકાના મોતીવાલા ગામે ઉદવાડાથી ટ્યુશન ભણીને પરત ફરી રહેલા બી.કોમ.ના બીજા વર્ષના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. વિદ્યાર્થીની ઉદવાડા ટ્યુશન જવા નીકળી હતી અને […]

Valsad નજીક ખાનગી બસનો ભયંકર અકસ્માત

Valsad ,તા.૧૨  વલસાડના કપરાડાથી બસ પલટી જતાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મુસાફરી કરી રહેલાં લોકોમાંથી ૧૮ લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને એક મહિલાનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા, ધરમપુર અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. […]