Valsad:ટ્રેનમાં સીટ મુદ્દે પેસેન્જરને માર મારનાર પાસ હોલ્ડરને બે વર્ષની કેદ
Valsad, તા. 5 મોટાભાગે ટ્રેનમાં પાસ હોલ્ડરની ધાક રહેતી હોય છે. ત્યારે બે વર્ષ પહેલાં ફ્લાઈંગ રાણી ટ્રેનમાં વાપી સ્ટેશન બાદ જનરલ કોચમાં બેસવા દેવાના મુદ્દે ફરિયાદી પેસેન્જરને ગાળો આપી લાફો મારીને કાનમાં ગંભીર ઈજા કરી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપનાર આરોપી પાસ હોલ્ડરને સુરત રેલ્વે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પંકજ રાઠોડે ઈપીકો-325ના ગુનામાં બે વર્ષની […]