Vaitaiyan ’નાં પોસ્ટરમાં અમિતાભનો ઇન્ટેન્સ-રજનીકાંતનો ડૅપર લૂક દેખાયો
તમિલ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘વૈતૈયાં’ની થલાઇવાની ફેન્સ આતુરતુપૂર્વક રાહ જુએ છે Mumbai, તા.૧૯ તમિલ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘વૈતૈયાં’ની થલાઇવાની ફેન્સ આતુરતુપૂર્વક રાહ જુએ છે. ત્યારે તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે, સાથે તેની ઓડિયો અને પ્રિવ્યુ લોન્ચ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મના મેકર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટર શેર […]