Vaishnodevi વોકવે પર ભૂસ્ખલન, બે શ્રદ્ધાળુઓના મોત, એક ઘાયલ

Vaishno Devi ,તા.02   વૈષ્ણો દેવી વોકવે પર ભૂસ્ખલનની ઘટના બની છે. પગપાળા રસ્તા પર હિમકોટી પાસે આ ઘટના બની હતી. જેમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ફૂટપાથ પર બનાવેલ ટીન શેડ ભૂસ્ખલન બાદ તૂટી ગયો હતો. રિયાસીના જિલ્લા કમિશનરે મૃત્યુની પુષ્ટિ […]