Vadodara જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં પાંચ ઇંચ વરસાદ

આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ Vadodara,તા,03 વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે, અને તેના કારણે વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી બાજુ વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વડોદરામાં ચાર દિવસના વિરામ […]

Vadodara માં મગરોનું સામ્રાજ્ય યથાવત, 15 ફૂટના સૌથી મહાકાય મગર સાથે ત્રણ મગરોનું રેસ્ક્યૂ

Vadodara, વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઓસરવા માંડ્યા છે પરંતુ મગરો પાછા ફરવાનું નામ લેતા નથી. પરિણામે અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી મહાકાય કહી શકાય તેવા 15 ફૂટના મગર સહિત વધુ ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ […]

Vadodara નજીક વડસરમાંથી NDRFની ટીમે વધુ 16 લોકોને સલામત બહાર કાઢ્યા

Vadodara,તા.26 વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન આજ બીજા દિવસે પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું. જેમાં 16 વ્યક્તિને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગઇકાલે ગુરૂવારે સ્થાનિક તંત્ર […]

Vadodara માં ભારે વરસાદના પગલે સ્કૂલોમાં અફરા-તફરી, વાલીઓ દોડ્યા, બાળકો રસ્તામાં અટવાયા

Vadodara, તા.24 વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના […]

Vadodara માં છેલ્લા 24 કલાકમાં 18 મીમી વરસાદ : કરજણ તાલુકામાં 36 મીમી મેઘમહેર

Vadodara તા,23 વરસાદની મોસમ અડધા જેટલી પૂરી થવામાં છે. છતાં વડોદરા શહેર-જિલ્લામાં પ્રતિવર્ષ કરતા વરસાદ પ્રમાણમાં ઓછો છે. આમ છતાં શહેર-જિલ્લામાં મેઘાએ ગઈકાલે મહેર કરતા વડોદરામાં અડધા ઇંચથી વધુ (18 મીમી) અને કરજણમાં દોઢ ઇચ (36 મીમી) વરસાદ નોંધાવા સાથે ડેસર તાલુકા સિવાય સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. ઉલ્લેખનીય છે કે વરસાદની મોસમ અડધી પૂરી […]