Vadodara માં ટ્રેનમાંથી 16 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે યુવક ભગાડી ગયો
Vadodara,તા.03 હિંમતનગર ખાતે રહેતા આધેડ પોતાની પત્ની અને સગીર દીકરીને લઈને ભિવંડી ખાતે ગયા હતા અને ત્યાંથી કામ પૂર્ણ કરી પરત આવતા હતા. ત્યારે ટ્રેનમાંથી તેમની સગીરાનું એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેથી આધેડ પિતાએ સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. મૂળ બિહાર અને હાલમાં હિંમતનગર ખાતે રહેતો આધેડ પિતાએ […]