Vadodara:મકરપુરા શિવમ પેરેડાઇઝ ફ્લેટના એસોસિએશનના પ્રમુખની જામીન અરજી નામંજૂર

Vadodara,તા.06 વડોદરાના મકરપુરા શિવમ પેરેડાઇઝ ફ્લેટના એક ટાવરના પ્રમુખ, ઉપપ્રમુખ તથા મંત્રીએ એસોસિએશનના ભંડોળમાંથી 12.28 લાખ પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખ્યા હતા. આ ગુનામાં પકડાયેલા પ્રમુખની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. મકરપુરા શિવમ પેરેડાઇઝ ફ્લેટમાં રહેતા દિલીપભાઈ મહિજીભાઈ વણકર મકરપુરા જીઆઇડીસીમાં નોકરી કરે છે. તેમના ફ્લેટના સભ્યોના કહેવાથી પ્રમુખ તરીકે સેવા આપે છે. મકરપુરા […]

Vadodara: લેન્ડ ગ્રેબિંગની અરજીની અદાવતે થયેલી મારામારીમાં 8 આરોપીને સજા

Vadodara,તા.06 લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલી અરજીની અદાવત રાખી કરચિયા ગામે વૃદ્ધ પર થયેલા હુમલામાં સામેલ 8 આરોપીઓને કોર્ટે કસુરવાર ઠેરવીને છ મહિનાની કેદ કરી છે. વણકરવાસમાં રહેતા ગિરધરભાઇ હરિભાઇ વણકરે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15-03-2021 ના રોજ હું મારી બાઇક લઇને બહાર ગામથી ઘરે જવા માટે નીકળ્યો હતો. રોહિતવાસના […]