ત્રણ દાયકા જૂની સમસ્યાના ઉકેલ માટે Vadodara Corporation પાસે કોઈ જ આવડત નથી
Vadodara,તા.25 બુધવારે શહેરમાં પડેલા વરસાદના કારણે પૂર્વ વિસ્તાર સહિતના નિચાણવાળા સ્થળોએ જળબંબાકાર સર્જાયો હતો. 12 કલાકથી વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓ માંથી હજી પણ પાણી ઉતર્યા નથી જે કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજી છતિ કરે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીના કારણે કાયમ કકળાટ સર્જાતો હોય છે ઉનાળો હોય ત્યારે પીવાના પાણીની અછત […]