Russia ની મોટી સિદ્ધિ; કેન્સર સામેની વેકસીન તૈયાર

Russia,તા.18 કેન્સર એક જીવલેણ રોગ બનતો જાય છે અને તેમાં શસ્ત્રક્રિયા તથા બાદના મેડીકલ ઉપચારો પણ કેટલા સફળ થાય છે તે નિશ્ચિત નથી તે સમયે રશિયાથી એક સારા સમાચાર આવ્યા છે. આ દેશના તબીબી-વૈજ્ઞાનિકોએ કેન્સરની એક વેકસીન તૈયાર કરી છે અને mRNA ફોર્મ્યુલા આધારિત આ વેકસીન કેન્સરના કોષોનો ખાત્મો કરશે. જેથી શરીરમાં કેન્સર વધવાનો કે ફેલાવાની […]