Train ઊથલાવવાનું મોટું કાવતરું, પાટા પર મૂક્યો ભરેલો ગેસ સિલિન્ડર, એક્સપ્રેસ ભટકાઈ

Kanpur,તા.09 અગાઉ સાબરમતી એક્સપ્રેસને પાટા પરથી ઊતરી ગયાને હજુ તો માંડ મહિનો થયો નથી ત્યાં વધુ એક ટ્રેનને પાટા પરથી ઊથલાવી દેવાના પ્રયાસો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રવિવારે મોડી સાંજે ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ અનવરગંજ-કાસગંજ રેલવે લાઈન નજીક બર્રાજપુર અને બિલ્હોર વચ્ચે ટ્રેક પર મૂકી રાખેલા ભરેલા એલપીજી ગેસ સિલિન્ડર સાથે ભટકાઈ ગઈ […]

Uttar Pradesh માં કોંગ્રેસની આ માંગ સપા અને અખિલેશનું ટેન્શન વધારી દેશે

Uttar Pradesh,તા.09  ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ દસ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પેટાચૂંટણીમાં બેઠક ફાળવણી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 5 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે, અને સપા 5 બેઠકો પર મજબૂતીથી લડશે. બાકીની બેઠકો માટે રાષ્ટ્રીય […]