America માં ચૂંટણી ‘હિંસક’ બની! કમલા હેરિસના કાર્યાલયે બીજી વખત ગોળીબાર

America,તા,25 અમેરિકાના એરિઝોના રાજ્યમાં ડેમોક્રેટિક પદના ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી કાર્યાલયે ફરી એકવાર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયું છે. એક મહિનામાં આ બીજી ઘટના હતી જ્યારે ટેમ્પે શહેરમાં ચૂંટણી કાર્યાલયને નિશાન બનાવાયું હતું. ઓફિસની સામે બારીઓ પર પેલેન ગન વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાતે બની હતી ઘટના!  ટેમ્પે પોલીસે જણાવ્યું કે આ ઘટના […]