પૂર્વ Cuba માં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી Earthquake આવ્યો

 Cuba :તા,11  પૂર્વ ક્યુબામાં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના લીધે ટાપુના બીજા સૌથી મોટા શહેર સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના વિસ્તારોની ઇમારતો હચમચી ગઈ હતી. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.  આ અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ  આ ભૂકંપ અંગે જ્યારે સ્થાનિકો જોડે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું […]

India-Canada વિવાદમાં હવે America કૂદ્યું, કહ્યું- ટ્રુડો સરકારે લગાવેલા આરોપો અત્યંત ગંભીર

Canada,તા.16 ભારત અને કેનેડા વચ્ચેના વિવાદમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યું છે. કેનેડાએ ફરી આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓનો હાથ છે. આ સાથે તેણે ભારતના હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને પાછા બોલાવી દીધા છે. આ આરોપો બાદ કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. કેનેડાએ મંગળવારે કહ્યું કે […]

ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં USએ ફરી India વિરુદ્ધ ઝેર ઓક્યું, ખાસ ચિંતાવાળો દેશ ગણાવ્યો

America,તા,03 અમેરિકાએ ફરી એકવાર ભારત સામે આક્ષેપબાજી કરી છે. આ વખતે ભારતમાં કથિત ઘટતી જતી ધાર્મિક સ્વતંત્રતા મામલે રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારના એક કમિશને નવો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં ભારતને ખાસ ચિંતાવાળા દેશ તરીકે નોમિનેટ કરવા આહ્વાન કરાયું છે. 7 પાનાનો આ દસ્તાવેજ વરિષ્ઠ નીતિ વિશ્લેષક સીમા હસને લખ્યો છે. રિપોર્ટમાં શું છે?  આ […]

China ની પરમાણુ સબમરીન સમુદ્રમાં ગરકાવ! અમેરિકાએ મજાક ઉડાવતાં કહ્યું- આ તો શરમની વાત!

China,તા.27 26 સપ્ટેમ્બરે અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારી દાવો કર્યો હતો કે ચીનની પરમનું સબમરીન દરિયામાં ડૂબી ગઈ છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે ચીને બનાવેલી નવી પરમાણુ સંચાલિત એટેક સબમરીન આ વર્ષની શરૂઆતમાં ડૂબી ગઈ હતી. જે બેઈજિંગ માટે શરમજનક વાત છે. ચીન પાસે પહેલાથી જ 370થી વધુ જહાજો છે તેમજ દુનિયાની સૈથી મોટી […]

ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ-મેન વિનોદ ખોસલાનો ઉધડો લેતા Elon Musk

America,તા,23 ઇલોન મસ્કે હાલમાં જ ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ-મેન વિનોદ ખોસલાનો ઉધડો લીધો છે. વિનોદ ખોસલાએ વર્ષો પહેલાં સાન માટો કાઉન્ટીમાં બીચ હાઉસ પ્રોપર્ટી ખરીદી હતી. તેના ઘરની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે સામાન્ય વ્યક્તિ બીચ પર નહીં આવી શકે. આથી વિનોદ ખોસલાની મજાક ઉડાવતાં ઇલોન મસ્કે કહ્યું કે તે બીચ પર BBQ પાર્ટી કરવાનું […]

વિકસિત ભારત કેવી રીતે બનશે? PM Modi એ અમેરિકામાં જણાવ્યો પ્લાન, ‘PUSHP’ની કરી વ્યાખ્યા

New York,તા.23 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (22મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું કે PUSHPની પાંચ પાંખડીઓ સાથે આપણે વિકસિત ભારત બનાવીશું. લોંગ આઇલેન્ડ કોલિઝિયમ ખાતે તેમના આગમન પહેલા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના સૌથી મોટા યુવા દેશોમાંનો એક છે. ભારત […]

15 વર્ષ સુધી પાડોશીનું Light Bill ચૂકવતો રહ્યો વ્યક્તિ, મામલો જાહેર થયો તો બધા ચોંકી ગયા

California,તા.23 અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘટના એવી બની કે અહીં એક વ્યક્તિને ખબર પડી કે તે 15 વર્ષથી તે તેના પાડોશીનું લાઈટ બિલ ચૂકવી રહ્યો છે. પેસિફિક ગેસ એન્ડ ઇલેક્ટ્રિકનો  (PG&E) ગ્રાહક કેન વિલ્સન વર્ષ 2006થી વેકાવિલેના એક એપાર્ટમેન્ટમાં એકલો રહે છે. તેમ છતાં તેનું લાઈટ બિલ તેના વપરાશ કરતા વધુ […]

Tupperware Bankruptcy: 77 વર્ષ જૂની કંપનીનું દેવાળું ફૂંકાયું

Mumbai,તા.19 ટપરવેર કંપની કિચનવેર સેગમેન્ટમાં એક મોટું નામ ગણાય છે. આ કંપનીના લંચ બોક્સ, પાણીની બોટલો અને અન્ય વસ્તુઓનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. પરંતુ હવે આ કંપની છેલ્લાં ઘણાં સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહી છે અને કંપનીના વેચાણમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. કંપની પર કેટલું દેવું?  આ કારણે કંપની પર લગભગ 70 […]

Titanic જેવી દુર્ઘટના થતાં રહી ગઈ, બરફના વિશાળ ટુકડાં સાથે ટકરાતાં રહી ગયું જહાજ

Carnival,તા,11  તમે ક્યારેય દુનિયામાં સૌથી સુપરહિટ રહેલી ફિલ્મો માની એક ફિલ્મ ‘ટાઈટેનીક’ને જોઈ છે? જેમાં ટાઇટેનિક નામનું જહાજ દરિયામાં એક બરફની ચટ્ટાન સાથે અથડાયા પછી ડૂબી ગયું હતું. આ ભયાનક અકસ્માતની આજે પણ ચર્ચા થાય છે. તાજેતરમાં અલાસ્કાના ટ્રેસી આર્મ ફજોર્ડમાં ફરીથી ટાઇટેનિક જેવી જ દુર્ઘટના થઇ શકી હોત. આ ઘટનાનો એક વીડિયો ખૂબ વાઈરલ […]

‘China Ladakh ‘દિલ્હી’ જેટલી જમીન પચાવી અને મોદી.’ અમેરિકાથી રાહુલના સૌથી મોટા પ્રહાર

America,તા,11 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને તેઓ ત્યાંથી પણ ભાજપ અને મોદી સરકાર પર આક્રમક પ્રહાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચીને લદાખમાં એક દિલ્હી જેટલી જમીન પચાવી પાડી છે ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ અને મોદી સરકારે તેનું કંઇ જ બગાડી શકી નથી. વડાપ્રધાન મોદી આ […]