Jamnagar ની મહિલા ક્રિકેટ ખેલાડી ભક્તિ શાસ્ત્રીની અમેરીકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી

Jamnagar,તા.28   મુળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરીકામાં રહેતી ભકિત શાસ્ત્રીની અમેરિકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. 29 વર્ષીય ભક્તિની નાનપણથી આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમવાની મહત્વાકાંક્ષા હતી. જે અભ્યાસના કારણે થોડા સમય ક્રિકેટથી દુર રહેવાના કારણે વર્ષો બાદ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઈચ્છા પુર્ણ થશે. આવો જાણીએ ભક્તિની જામનગરથી અમેરિકાની ક્રિકેટ ટીમની ખેલાડી […]