Rajnath Singh યુએસ સંરક્ષણ મંત્રી સાથે વાત કરી

New Delhi,તા.૭ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેથે ફોન પર વાત કરી છે. અહેવાલો અનુસાર, બંને નેતાઓ ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે, ખાસ કરીને ગુપ્ત માહિતી શેરિંગ, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સહયોગના ક્ષેત્રોમાં, એક વ્યાપક ૧૦-વર્ષના ’માળખા’ પર કામ કરવા સંમત થયા. રાજનાથે કહ્યું કે હેગસેથ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન […]