પૃથ્વીથી 400 કિમી દૂર અંતરીક્ષથી મતદાન કરશે Sunita Williams

US,તા,07 સુનીતા વિલિયમ્સ ઘણા મહિનાઓથી બૂચ વિલ્મોર સાથે અવકાશમાં અટવાયેલા છે. એવામાં હવે તે વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયાર છે. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી વોટિંગ કરીને ઈતિહાસ રચશે. એટલે કે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ મતદાન કરશે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિલોમીટરના અંતરે પોતાનો મત આપીને ઈતિહાસ રચશે. અવકાશમાંથી […]

Donald Trump પ્રમુખ બનશે તો અમેરિકામાં થશે મોટી ઉથલપાથલ, 1 કરોડ ઘૂસણખોરોને તગેડી મૂકાશે

બહેતર ભવિષ્યની આશામાં સુપરપાવર અમેરિકાના સીમાડા ઠેકીને ગેરકાયદે અમેરિકામાં વસી જનારા ઘૂસણખોરોની કમી નથી. એક કરોડથી વધારે લોકો અમેરિકામાં ઘૂસી ગયા હોવાનો અંદાજ છે. કામ-ધંધાના સ્થળે ભલે શોષણ થતું, ભલે ઓછું વેતન મળતું, પણ અન્ય દેશોની તુલનામાં અમેરિકામાં જીવનધોરણ સારું અને અર્થ-ઉપાર્જન વધુ હોવાથી વર્ષોથી એ દેશમાં ઇલ્લિગલ ઇમિગ્રેશન થતું જ રહે છે. ઘૂસણખોરો માટે […]