ચૂંટણીમાં ટ્રમ્પને જીતતા જોઈ Elon Musk ગેલમાં આવ્યાં
America,તા.06 અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કાઉન્ટિંગ ચાલુ છે. જેમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ઈલોન મસ્કે ટ્રમ્પની જીત પાક્કી થઈ રહી હોવાના સંકેતો વચ્ચે સોશિયલ મીડિયા પર રોચક તસવીરો શેર કરી રહ્યા છે. જે વાયરલ થઈ રહી છે. ઇલેક્ટોરલ કોલેજના કાઉન્ટિંગના ટ્રેન્ડમાં કમલા હેરિસનો […]