રાષ્ટ્રપ્રમુખ બનતા જ કેબિનેટમાં એલોન મસ્કને આપીશ સ્થાન: Donald Trump

America,તા.20  અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસનો પ્રચાર અભિયાન ચાલુ છે. આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નાગરિકોને મોટા મોટા વચનો આપી રહ્યા છે. હવે આ વચ્ચે તેમણે ટેસ્લાના માલિક એલોન મસ્કને એક શાનદાર ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપ્રમુખ બનીશ તો એલોન મસ્કને સરકારમાં મંત્રીનું પદ […]