‘..તો તમારો સાથ નહીં આપીએ, માપમાં કાર્યવાહી કરજો’, President Biden ની ઈઝરાયલને ચેતવણી

America,તા,03 ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બંને દેશ હવે આમને-સામને છે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી દીધી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. G7 દેશોએ બોલાવી બેઠક  દરમિયાન G7 દેશોએ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ઈમરજન્સી બેઠક […]

Salman Rushdi એ અમેરિકી રાષ્ટ્રપતિ માટે કમલા હેરિસની ઉમેદવારીનું સમર્થન કર્યું

New York,તા.૨૯ મુંબઈમાં જન્મેલા લેખક સલમાન રશ્દીએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસનું સમર્થન કર્યું છે. રશ્દીએ કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ હેરિસ જ એવા વ્યક્તિ છે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જતા રોકી શકે છે. રશ્દીએ રવિવારે એક ડિજિટલ ઇવેન્ટ ’સાઉથ એશિયન મેન ફોર હેરિસ’ દરમિયાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ […]