ટ્રમ્પની હત્યા કરવાનો પ્લાન આ દેશે ઘડ્યો, જેથી’ America’s intelligence directorનો ધડાકો

America,તા,25 અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ વર્ષે બે વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. જોકે, તેવો માંડ-માંડ બચી ગયા છે. આ વચ્ચે હવે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટરે મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઈરાને ટ્રમ્પની હત્યાનો પ્લાન ઘડ્યો છે. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ગુપ્તચર અધિકારીઓએ તેમના જીવના જોખમ […]