‘કમલા હેરિસ બાઈડેન કરતા પણ વધુ અયોગ્ય..’, Elon Musk સાથેના ઇન્ટરવ્યુમાં બોલ્યા ટ્રમ્પ
America,તા.13 અમેરિકામાં પાંચમી નવેમ્બરે પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના કમલા હેરિસ પર પ્રહાર ઈલોન મસ્કને આપેલા ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર […]