Trump ની ટીમમાં અબજોપતિથી માંડી હિન્દુ સાંસદની પસંદગીઃ વિવાદિતોને પણ સ્થાન
America,તા.16 અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ પસંદ કરવા માંડી છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં 17 મહત્ત્વના હોદ્દા કોણ સંભાળશે તેની જાહેરાત કરી નાંખી છે. અબજોપતિ એલન મસ્કથી માંડીને અમેરિકામાં પહેલાં હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ સુધીના ચહેરા ટ્રમ્પની ટીમમાં હશે. ટ્રમ્પે નિકી હેલી સહિતના જાણીતા ચહેરાને અવગણીને કેટલાક એકદમ નવા અજાણ્યા ચહેરાઓને પોતાની ટીમમાં લીધા […]