વધુ એક યુદ્ધની તૈયારી America એ મધ્યપૂર્વમાં ફાઈટર જેટ, વૉરશિપ તહેનાત કર્યા, ઈઝરાયલની બનશે ‘ઢાલ’
Israel,તા.03 આંતકવાદી સંગઠન હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલાનો ભય વધી ગયો છે. જેના કારણે વિશ્વમાં વધુ એક મોટા પાયે યુદ્ધ ફાટી શકે છે. અમેરિકાએ પહેલેથી જ કહ્યું છે કે ઈરાન હાનિયાના મોતનો બદલો લેવા ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઇઝરાયલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં […]