નેટફ્લિક્સે ‘ડાકુ મહારાજ’માંથી ડિલીટ કર્યા Urvashi Rautela ના બધા સીન?

સૂત્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી અફવાઓ પાયાવિહોણી છે અને નેટફ્લિકસે ફિલ્મનો થિયેટ્રિકલ કટ જ સ્ટ્રીમ કર્યો છે Mumbai, તા.૨૨ તાજેતરમાં, સમાચાર સામે આવ્યા છે કે નેટફ્લિક્સે ફિલ્મ ‘ડાકુ મહારાજ’ રિલીઝ થાય તે પહેલા જ ઉર્વશી રૌતેલાના સીન ડિલીટ કરી દીધા છે. જોકે, માહિતી અનુસાર, વાસ્તવમાં આવું નથી બન્યું. એક વિશ્વસનીય સ્ત્રોત અનુસાર, આ દાવાઓ […]

Urvashi નો ‘દબિડી દિબિડી’ ગીતના વિવાદ પર જવાબ

ઉર્વશી રૌતેલા અને નંદામુરી બાલાક્રિષ્નાની ફિલ્મ ‘ડાકુ મહારાજ’ ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે Mumbai, તા.૨૦ ઉર્વશી રૌતેલા અને નંદામુરી બાલાક્રિષ્નાની ફિલ્મ ‘ડાકુ મહારાજ’ ૧૨ જાન્યારીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર તો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, આ ફિલ્મના એક ગીત ‘દબિડી દિબિડી’ જ્યારથી રિલીઝ થયું ત્યારથી તેની કોરિયોગ્રાફી માટે મેકર્સને ઘણી […]

Urvashi Rautela ને ૩૪ વર્ષ મોટા અભિનેતા સાથે ડાન્સ કરવાનું ભારે પડ્યું

એક યુઝરે લખ્યું હતું કે ‘ઉર્વશી સ્પષ્ટ રીતે અસ્વસ્થ જોવા મળી હતી અને તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે’ Mumbai, તા.૧૬ બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશાં અલગ અલગ રીતે ચર્ચામાં રહે છે. આજકાલ અભિનેત્રી તેના ગીત ‘દબીડી-દબીડી’ માટે ચર્ચામાં છે. ‘ડાકુ મહારાજ’નું આ ગીત અને ઉર્વશી ઘણા કારણોસર ચર્ચામાં છે. પહેલું કારણ નંદમુરી બાલકૃષ્ણ […]

બોલિવૂડ અભિનેત્રી Urvashi Rautela પરિવાર સાથે બદ્રીનાથ-કેદારનાથના દર્શને પહોંચી

Mumbai,તા.૨૪ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના પરિવાર સાથે બદ્રીનાથ-કેદારનાથ દર્શન માટે પહોંચી હતી. તેમણે પરિવાર સાથે અહીં મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ ભક્તોને ચારધામ યાત્રામાં પધારવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે તે બદ્રીનાથ-કેદારનાથ ધામના દર્શનથી અભિભૂત છે. ઉત્તરાખંડના કોટદ્વારની વતની બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ’સિંઘ સાબ ધ ગ્રેટ’, ’સનમ રે’ સહિત ઘણી ફિલ્મોમાં કામ […]

ફિલ્મના પ્રમોશન માટે Urvashi Rautela નો પર્સનલ વીડિયો લીક થયો?

લીક થયેલો વીડિયો ‘ઘુસપૈઠિયા’ની જ એક ક્લિપ છે, ૯ ઓગસ્ટે રિલીઝ પહેલાં ફિલ્મને ચર્ચામાં રાખવાનો નુસખો હોઈ શકે Mumbai, તા.૩૦ ઉર્વશી રૌતેલાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મોની સરખામણીએ મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે વધુ ચર્ચામાં રહેતી ઉર્વશીની આગામી ફિલ્મે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવેલી છે. પાછલા અઠવાડિયે ઉર્વશીનો એક પર્સનલ વીડિયો ઓનલાઈન ફરતો […]