UPS લાગુ રાજ્યના સરકારી કર્મચારીઓને NPS કરતા પણ ખરાબ યોજના આપી
હરિયાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ.સુશીલ ગુપ્તાએ કેન્દ્ર સરકારની યુપીએસ પેન્શન યોજના પર પ્રહારો કર્યા Chandigarh,તા.૨૯ હરિયાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુશીલ ગુપ્તાએ કેન્દ્ર સરકારની યુપીએસ પેન્શન યોજના પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર યુપીએસ લાગુ કરવાના નામે રાજ્યના સરકારી કર્મચારીઓને એનપીએસ કરતા પણ ખરાબ યોજના આપી રહી છે. […]