વૈશ્વિક stock markets ના સથવારે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી
Mumbai,તા.09 વૈશ્વિક શેરબજારના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે સુધારા સાથે ખૂલ્યા બાદ આગેકૂચ કરી રહ્યા છે. Sensex એક તબક્કે 1098 પોઈન્ટ ઉછળી 80000ના લેવલ નજીક 79984.24 થયો હતો. 10.36 વાગ્યે સેન્સેક્સ 754 પોઈન્ટ અને નિફ્ટી 214.50 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી […]