UP Police ને માફિયા અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં ક્લીનચીટ મળી

અતીક અહેમદ અને અશરફની હત્યા પૂર્વ આયોજિત નહોતી. પોલીસ તરફથી કોઈ બેદરકારી જોવા મળી નથી. પોલીસ માટે ઘટના ટાળવી શક્ય ન હતી. Lucknow,તા.૧ અતીક અહેમદ અને અશરફ મર્ડર કેસમાં યુપી પોલીસને મોટી રાહત મળી છે. ન્યાયિક પંચના તપાસ રિપોર્ટમાં યુપી પોલીસને ક્લીનચીટ આપવામાં આવી છે. ન્યાયિક પંચે તેની તપાસમાં સ્વીકાર્યું હતું કે બંને માફિયાઓની હત્યા […]

‘5 દિવસની અંદર જ bomb થી ઉડાવી નાખીશ..’ યોગીને ધમકી આપનાર LLBનો સ્ટુડન્ટ ઝડપાયો

Uttar-Pradesh, તા.19 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી હત્યાની ધમકી મળી છે. પ્રયાગરાજના રહેવાસી એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા સીએમ યોગીને પાંચ દિવસની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. તે બાદ પોલીસ એક્ટિવ થઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રયાગરાજ પોલીસે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવાના આરોપમાં 22 વર્ષીય […]