એશિયાની સૌથી મોટી APMC ની ચૂંટણીનો માર્ગ મોકળો, 20 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડશે
Unjha,તા,11 ઊંઝા એપીએમસીમાં ટર્મ પુરી થતાં હાલ વહિવટદારનું શાસન છે. ત્યારે ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં ચૂંટણી કરવાનું સ્વીકારતા આગામી 20 સપ્ટેમ્બર 2024 સુધી જાહેરનામું બહાર પડશે. 90 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે જાહેરનામું બહાર પડાયા બાદ 90 દિવસમાં માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા […]