બંગાળને મમતાના આતંકથી ૨૦૨૬માં આઝાદી મળશે : Union Home Minister

અમિત શાહે, આજે રવિવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ અભિયાનની શરૂઆત કરાવી Kolkata, તા.૨૭ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વર્ષ ૨૦૨૬માં બંગાળમાં ભાજપની સરકાર બનશે અને બંગાળમાં ભારે બહુમતી સાથે ભાજપની સરકાર બનશે અને બંગાળને સોનાર બાંગ્લા બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે બંગાળને સામ્યવાદીઓ અને મમતાના આતંકથી મુક્ત કરાવવું પડશે. આ માટે […]