Budget માં પેઢીઓ માટે નવી દરખાસ્ત, હવે ભાગીદારોને ચૂકવાતી રકમ પર 10% TDS

  નાણાં મંત્રી નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) TDSની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર 5 ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતા મહેનતાણા, વ્યાજ, કમિશન પર કોઈપણ જાતની કરકપાત-TDS કરવાની જોગવાઈ નહોતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જતીન સી. […]

Women’s jewellery વેચવા પર હવે વધુ ટેક્સ, કરમાં રાહતના બદલે બજેટ ખોરવી નાખતી જોગવાઈઓ

Mumbai,તા.24 કરવેરાની 2023-24માં પારણા કરતા વધારે આવક, સરકારી સાહસોએ રળેલા જંગી નફાના કારણે ડિવીડન્ડ અને રિઝર્વ બેંકે ટ્રાન્સફર કરેલી જંગી આવકના લીધે મોંઘવારીથી પીસાતા મધ્યમવર્ગ અને બાંધેલો પગાર મેળવતા વ્યક્તિગત કરદાતાઓને બજેટમાં રાહતો મળશે એવી આશા હતી. સ્થાનિક પ્રજાને ફાયદો મળવાના બદલે બજેટમાં નુકસાન વધારે થયું હોય, કરમાં રાહત મળવાના બદલે કરનો બોજ વધે એવી […]

બજેટ અંગે Prime Minister Modi ની પ્રતિક્રિયા, કહ્યું- ‘બજેટથી યુવાઓ-મધ્યમ વર્ગને મળશે નવી શક્તિ’

New Delhi ,તા.23 કેન્દ્રીય નાણામંત્રી નિર્માલ સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરાયું છે. તેમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ બાદ ભાજપના નેતાઓએ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કર્યા છે, તો વિપક્ષ બજેટને નિરાશાજનક કહ્યું છે. હવે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. […]

NEW Business શરૂ કરનારા માટે બજેટમાં મોટી જાહેરાત, હવે એન્જલ ટેક્સ નહીં ભરવો પડે

New Delhi ,તા.23 નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે સ્ટાર્ટઅપ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં સરકારે સ્ટાર્ટઅપ માટે પર લગાવવામાં આવતો એન્જલ ટેક્સ નાબૂદ કર્યો છે. વર્ષ 2012માં એન્જલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. એવામાં જાણીએ કે આ એન્જલ ટેક્સ શું છે અને તેને હટાવવાની માંગ કેમ ચાલી રહી હતી. એન્જલ ટેક્સ શું છે? સ્ટાર્ટઅપ […]