દેશમાં સૌથી વધુ Bank ખાતાઓ અનફ્રિઝ કરવામાં ગુજરાત પ્રથમ નંબર, 20 દિવસમાં અઢી લાખ એકાઉન્ટ અનફ્રીઝ
Gandhinagar,તા.23 ગુજરાત સહિત દેશભર વધતાં જતાં સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા એ મોટો પડકાર છે. સ્કેમર્સ દરરોજ લાખો કરોડો રૂપિયાના કૌભાંડ આચરે છે. સ્કેમર્સ છાશવારે નવી નવી પદ્ધતિ અપનાવી ગુના આચારે છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં ત્રીજા દિવસે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા સંદર્ભે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, બેંક એકાઉન્ટને […]