ભારતમાં ગયા વર્ષે (2024) રૂા.40 કરોડથી વધુની કિંમતના 59 ultra-luxury મકાનોનું વેચાણ થયું
Mumbai, તા.10ભારતમાં ગયા વર્ષે (2024) રૂા.40 કરોડથી વધુની કિંમતના 59 અલ્ટ્રા-લકઝરી મકાનોનું વેચાણ થયું છે. આ વૈભવી મિલ્કતોના વેચાણનો કુલ આંકડો રૂા.4,754 કરોડ થયો હતો. જે 2023ની તુલનામાં 17 ટકા વૃધ્ધિ દર્શાવે છે 2024માં વેચાયેલા 59 અતિવૈભવી રહેઠાણોમાંથી 17 રહેઠાણોનો સોદો રૂા.100 કરોડ કે તેથી વધુ કિંમતે થયો હતો. એનારોક ગ્રુપના અહેવાલમાં જણાવ્યા અનુસાર 2024માં […]