‘પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે’ Ukraine મુદ્દે કમલા હેરિસ ટ્રમ્પ પર વરસ્યાં
America,તા,11 અમેરિકાના ચર્ચિત હાઈ વોલ્ટેજ, તણાવપૂર્ણ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા થઈ. આ ચર્ચામાં આકરી ટિપ્પણીઓથી માહોલ એકદમ ગરમ રહ્યો. ચર્ચા દરમિયાન જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધની વાત આવી તો કમલા હેરિસે ટ્રમ્પને કહ્યું કે પુતિન તમને લંચમાં જ ખાઈ જશે એવા સરમુખત્યાર છે. ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદની દાવેદારીના જોખમ તરફ […]